Home Uncategorized 5.9ની તીવ્રતાના ભૂકંપે અફઘાનિસ્તાન ધ્રુજાવ્યું, 8નાં મોત : દિલ્હી-NCR અને જમ્મુ-કાશ્મીરમાં આંચકા

5.9ની તીવ્રતાના ભૂકંપે અફઘાનિસ્તાન ધ્રુજાવ્યું, 8નાં મોત : દિલ્હી-NCR અને જમ્મુ-કાશ્મીરમાં આંચકા

Face Of Nation 04-04-2026 : દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિંદુકુશ હતું. અફઘાન-તાજિકિસ્તાન સરહદ પર આવેલા ભૂકંપથી ઓછામાં ઓછા 8 લોકોનાં મોત થયા છે. અફઘાનિસ્તાનના કાબુલમાં શુક્રવારે મોડી સાંજે ભૂકંપથી 8 લોકોના મોત થયા છે, જ્યારે એક બાળકને ઈજા થઈ છે. 5.9ની તીવ્રતાના આ ભૂકંપના આંચકા પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા, જોકે પાકિસ્તાનમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

કાલુપુર સ્વા. મંદિરના પી.પીના શિષ્ય સંસારમાં, જેતલપુરના પી.પીના શિષ્યને મહંત પદ !

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પાવર હર્ષ સંઘવીનો : આનંદીબેનના સમયનું પુનરાવર્તન ?