જેતલપુર ગુરુકુળ ન લખી આપનારા મોટા પી.પી સ્વામીના શિષ્યને શિરપાવ ?

Face Of Nation 04-04-2026 : જૂથવાદ ફક્ત રાજકારણમાં જ નથી સંપ્રદાયમાં પણ છે. કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયમાં નાના પી.પી. સ્વામી અને મોટા પી.પી સ્વામીનું જૂથ કાર્યરત છે. આ વાત સૌ કોઈ જાણે છે. બંધબારણે નાના પી.પી વિરુદ્ધ મોટા પી.પી ષડ્યંત્રો કરે છે અને મોટા પી.પી. વિરુદ્ધ નાના પી.પી ષડ્યંત્રો કરે છે. બંનેના જૂથમાં કોઈ બનાવ બને … Continue reading જેતલપુર ગુરુકુળ ન લખી આપનારા મોટા પી.પી સ્વામીના શિષ્યને શિરપાવ ?