Home Authors Posts by Face Of Nation

Face Of Nation

5261 POSTS 0 COMMENTS

જયારે વડાપ્રધાન ખુદ જાહેરમાં આવીને અપીલ કરે ત્યારે સમજી જવું કે...

Face Of Nation 12-05-2026 : દેશના વડાપ્રધાન જયારે પોતે પ્રજાને સલાહ આપી રહ્યા હોય કે જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓનો વપરાશ ઓછો કરવા જણાવી રહ્યા હોય...

Video : ગુજરાતમાં મધરાત્રે ગાયોની તસ્કરી, પોલીસ નિષ્ક્રિય, હિન્દુત્વની વાતો કરનાર...

Face Of Nation 12-05-2026 : ગુજરાતના અનેક ગામડાઓમાંથી મોડી રાત્રે ગાડીઓમાં ગાયોને ભરીને લઇ જતા તસ્કરોએ કાળો કેર વર્તાવ્યો છે. સ્થાનિક પોલીસના હપ્તા રાજથી...

સૌથી મોંઘી લાઇફસ્ટાઇલ ધરાવનાર મોદીની પ્રજાને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો કરવા સલાહ

Face Of Nation 11-05-2026 : વિશ્વમાં જો સૌથી મોંઘી લાઈફ સ્ટાઇલ ધરાવતા નેતાઓનું લિસ્ટ બનાવવામાં આવે તો નરેન્દ્ર દામોદર દાસ મોદી કે જે ચા...

બાળકોને ભણાવ્યા કરતા કથાકાર બનાવો : વિદેશમાં કથા કરવાનો જીગ્નેશ ઠાકરનો...

Face Of Nation 11-05-2026 : આજે શિક્ષણ, સંસ્થા કે સારવારના નામ હેઠળ તમે કાર્યો શરૂ કરો તો ટૂંક સમયમાં પૈસાદાર બની જશો. આ કોઈ...

ભાજપ પ્રેરિત પાટીદાર સંસ્થાઓ સરદારનું અપમાન કરનાર મોદીનું કરશે સન્માન !

Face Of Nation 11-05-2026 : જે ભારત દેશના યશસ્વી વડાપ્રધાને સરદાર પટેલ સ્ટેડિયમના નામ ઉપર કાયમી કૂચડો મારીને તેમનું નામ આપી દીધું એટલે કે,...

લંડન જતા ગુજરાતી પરિવારને બંધક બનાવી એજન્ટે પુત્રનો લોહીથી લથપથ ફોટો...

Face Of Nation 10-05-2026 : વિદેશ જઈને સ્થાઈ થવાના સપના સાથે નીકળેલો ગુજરાતી પરિવાર બંધક બનાવવામાં આવ્યો છે. અગાઉ પણ આવી ઘણી ઘટનાઓ બની...

દારૂ કરતા ડ્રગ્સની ડિમાન્ડ વધારે : સુરત એરપોર્ટ પરથી 2.80 કરોડનો...

Face Of Nation 09-05-2026 : ગુજરાતના અનેક શહેરોમાં ડ્રગ્સનું વ્યસન વધતું જઈ રહ્યું છે. આ વ્યસનને કારણે હાલ દારૂ કરતા ડ્રગ્સની ડિમાન્ડ વધારે છે. એરપોર્ટ...

ઉનાવામાં મહાકાળીનું હળહળતું અપમાન, માંની મૂર્તિ આગળ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યની આરતી...

Face Of Nation 09-05-2026 : કેટલીક ઘટનાઓ અને પ્રસંગો ખરેખર ધર્મ અને આસ્થા સામે સવાલો ઉભા કરે છે ખુબ જ દુઃખદ પરિસ્થિતિનું નિર્માણ કરે...

“તો અમે છપૈયામાં ચડ્ડી પહેરીને બીડીઓ પિતા હોત અને સાધુઓ સિદ્દી...

Face Of Nation 07-05-2026 : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય ખરેખર ધર્મગુરૂને લાયક છે કે કેમ તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. ગાદીએ બેસીને આચાર્ય કૌશલેન્દ્ર...

જેલની હવા ખાઈ ચૂકેલા રામપાલને પાખંડી કહેતા અનુયાયીઓ ઉશ્કેરાયા, ફેસ ઓફ...

Face Of Nation 07-05-2026 : જે પાખંડી રામપાલના આશ્રમમાં ઘુસ્તા પોલીસને ત્રણ દિવસ મહેનત કરવી પડી હતી તે રામપાલના અનુયાયીઓએ ફેસ ઓફ નેશનને ધમકી...