Home News અમદાવાદ પોલીસે શહેરમાં કરી ફ્લેગમાર્ચ, કમિશનર સહીત ઉચ્ચ અધિકારીઓ હાજર, જુઓ Video

અમદાવાદ પોલીસે શહેરમાં કરી ફ્લેગમાર્ચ, કમિશનર સહીત ઉચ્ચ અધિકારીઓ હાજર, જુઓ Video

ફેસ ઓફ નેશન, 07-05-2020 : અમદાવાદ પોલીસે મોટા કાફલા સાથે શહેરી વિસ્તારમાં આજે સાંજે ફ્લેગમાર્ચ યોજી હતી. પોલીસના મોટા કાફલા સાથે યોજાયેલી આ ફ્લેગમાર્ચ શહેરના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં યોજાઈ હતી. શહેરી વિસ્તારોમાં ફરીને પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રેડ ઝોનમાં આવતા શહેરી વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યાં પોલીસ બારીકાઈથી લોકડાઉનના પાલન ઉપર નજર રાખી રહી છે. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

https://youtu.be/UUc8mOCXuPY

આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ

જુઓ અમદાવાદની તસ્વીરો : ભાગતું અમદાવાદ શાંત થયું, શહેરમાં પેરા મિલિટ્રી ફોર્સ તૈનાત

આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ