આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ

ફેસ ઓફ નેશન, 06-05-2020 : અમદાવાદના મેયર બીજલ પટેલે આજે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, અમદાવાદ માટે આગામી દસ દિવસ અતિ મહત્વના છે. સૌએ ભેગા મળીને આ શહેરને બચાવવું પડશે. જેના માટે બીજલ પટેલે ટ્વીટ કરીને ભાજપ પક્ષના ધારાસભ્યો, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ, હોદ્દેદારોને વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસો … Continue reading આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ