જુઓ અમદાવાદની તસ્વીરો : ભાગતું અમદાવાદ શાંત થયું, શહેરમાં પેરા મિલિટ્રી ફોર્સ તૈનાત

ફેસ ઓફ નેશન, 07-05-2020 : અમદાવાદમાં કોરોનાના કેસો વધતા જતા આખરે તંત્રએ કડકાઈ દાખવવી પડી છે. સમગ્ર શહેરને તાળાબંધી કરી દેવામાં આવી છે. દવા અને દૂધ સિવાયની તમામ દુકાનો અને વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. આગામી દસ દિવસ સુધી હવે અમદાવાદ સંપૂર્ણ લોકડાઉન રહેશે. કોરોનાના કારણે અમદાવાદ શહેરના કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં પેરા મિલિટ્રી ફોર્સ દ્વારા … Continue reading જુઓ અમદાવાદની તસ્વીરો : ભાગતું અમદાવાદ શાંત થયું, શહેરમાં પેરા મિલિટ્રી ફોર્સ તૈનાત