ફેસ ઓફ નેશન, 06-05-2020 : દિવસે દિવસે આતંક સમાન બનતો જઈ રહેલો કોરોના કાબુમાં આવવાનું નામ નથી લઇ રહ્યો. વધતા જતા કેસોને કારણે લોકો ફફળી રહ્યા છે. મંગળવારે એક જ દિવસમાં ગુજરાતમાં કોરોનાના કારણે 49 લોકોના મૃત્યુ થયા હતા. અમદાવાદમાં 39 લોકોના મૃત્યુ થયા હતા.
અમદાવાદનો મૃત્યુદર 6 ટકાથી વધી ગયો છે. જયારે રિકવરી રેટ 15 ટકા જેટલો જ છે. આ તમામ મૃતકોની યાદી આ પ્રમાણે છે. (સમાચારની અપડેટ મેળવવા માટે 9428420570 નંબર ઉપર “NEWS” લખીને વોટ્સએપ મેસેજ કરો, બાદમાં આપને ટેલિગ્રામ ગ્રુપની લીંક મળશે જેમાં જોઈન્ટ થાઓ. ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
| No. | Name | Adress |
| 1 | મહેન્દ્ર ગુપ્તા | ગોયલ પ્લાઝા, વસ્ત્રાપુર |
| 2 | માહીમ શેખ | ફલક રેસી. સરખેજ |
| 3 | મકસુદ અહેમદ શેખ | અહેમદ રેસી. સરખેજ |
| 4 | હુસનાનુબાનુ પઠાણ | અલ્લાહનગર, દાણીલીમડા |
| 5 | યાસીનહુસેન બારીવાલા | મોટા બંબા, આસ્ટોડિયા |
| 6 | સમીદુનિશા અન્સારી | રવિની ચાલી, રખિયાલ |
| 7 | અનવર હુસેન અન્સારી | મગન કુંભારની ચાલી, ગોમતીપુર |
| 8 | મોસમી દત્ત | કેતલ એપાર્ટમેન્ટ, મણિનગર |
| 9 | ઇકબાલભાઇ પોથીયાવાલા | અંબર ટાવર, સરખેજ |
| 10 | મહેબુબમીયાં શેખ | પુજારીની ચાલી, ગોમતીપુર |
| 11 | નરેન્દ્રભાઇ ચૌહાણ | સ્ટાફક્વાટર્સ, જમાલપુર |
| 12 | બાલકૃષ્ણ શાહ | સદાનંદ એપા., કાંકરિયા |
| 13 | જરીનાબાનુ કુરેશી | ખાટકીવાડ, લાલ દરવાજા |
| 14 | જોહરાબીબી શેખ | નાઝ રેસી., રાયખડ |
| 15 | દિલીપભાઇ પઢિયાર | સાકળચંદ મુખીની ચાલી, કાંકરિયા |
| 16 | આસીમબેન મન્સુરી | જમાલપુર ચકલા |
| 17 | રજીયાબેન અજમેરી | કાજીના ધાબા, આસ્ટોડિયા |
| 18 | ભાવનાબેન માખીજા | અપનાઘર, નરોડા |
| 19 | મહેન્દ્ર ધુ્રવ | કૃષ્ણકુંજ, શાહીબાગ |
| 20 | અનસુયાબેન શાહ | આણંદજી કલ્યાણજી ફ્લેટ, જમાલપુર |
| 21 | ચંદ્રકલાબેન શર્મા | બાપુનગર |
| 22 | રતનભાઇ પટણી | કલાપીનગર, અસારવા |
| 23 | શરીફાબેન મેમણ | નુરે મોહંમદી સોસા,દાણીલીમડા |
| 24 | નટવરભાઇ પટણી | બોમ્બે હાઉસિંગ, સરસપુર |
| 25 | ઇશ્વરભાઇ પરમાર | અનમોલ ફ્લેટ, જમાલપુર |
| 26 | અમૃતભાઇ જોષી | આનંદનગર, વાડજ |
| 27 | અશોકભાઇ શાહ | જીવનધારા, લાંભા |
| 28 | શોભનાબેન શ્રીમાળી | ભોઇવાડા, દિલ્હી ચકલા |
| 29 | જેઠાભાઇ પરમાર | રામચંદ્ર કોલોની, અસારવા |
| 30 | મોહંમદમુસા અન્સારી | ફોજદારની ચાલી, રખિયાલ |
| 31 | ઇલાબેન પરીખ | રંગરેખા ફ્લેટ, મણિનગર |
| 32 | મહેન્દ્રભાઇ રાઠોડ | મયુરપાર્ક, દાણીલીમડા |
| 33 | રામભાઇ વીરચંદાણી | મનહરકુંજ સોસા.,ભાઇપુરા |
| 34 | ઇકબાલહુસેન મજીદ | નુરનગર, રાજપુર |
| 35 | મહેરૃન્નિશા બુખારી | શાહઆલમ |
| 36 | હાજી મોહંમદ પીપાવાલા | જમાલપુર |
| 37 | ફાતીમાબેન પીપાવાલા | વસંતરજબ ચોક, જમાલપુર |
| 38 | મદિનાબેન | નિલમ ફ્લેટ, દરિયાપુર |
| 39 | યુનુસ પટેલ | રાજાની પોળ, શાહપુર |
પરપ્રાંતીયો વતન રવાના થઇ રહ્યા છે પછી ફેકટરીઓ ખોલવા અપાતી છૂટછાટ શું કામની ?
સપાટો : રાજીવ ગુપ્તાએ અને ઇન્ચાર્જ કમિશનર મુકેશકુમારે અધિકારીઓ પાસે માંગ્યો અહેવાલ, જુઓ Video



