Home News Corona Update/ આજે નોંધાયા આટલા નવા કેસ અને આ છે મૃત્યુ અંક

Corona Update/ આજે નોંધાયા આટલા નવા કેસ અને આ છે મૃત્યુ અંક

Face of Nation 10-02-2022 : #Gujarat માં આજે #COVID19 #corona નાં 2275 નવા કેસો નોંધવામાં આવ્યા છે. સાથે સાથે કોરોનાનાં કારણે આજે રાજ્યમાં 21 દર્દીના મૃત્યુ થયાનું નોંધવામાં આવ્યું છે. 8172 દર્દીઓ કોરોનાને માત આપી અને સાજા થયાનાં સમાચાર સામે આવી રહ્યા છે.

ગુજરાતનાં મહાનગરોમાં કોરોનાનાં આજે સામે આવેલા કેસ અને મૃત્યુ આંકની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 700 નવા કેસ અને 4 મોત, વડોદરામાં 292 નવા કેસ અને 4 મોત, સુરતમાં 72 નવા કેસ સાથે 0 મોત અને રાજકોટમાં 84 નવા કેસ અને 1 મોત નોંધવામાં આવ્યું છે.

આત્યાર સુધી રાજ્યમાં કોરોનાનો મૃત્યુઆંક 10761 છે,  જ્યારે કુલ 1178289 દર્દી સાજા થયા. હાલ રાજ્યમાં કોરોનાનાં સક્રિય કેસ-21437 છે જેમાંથી માત્ર 143 દર્દી વેન્ટીલેટર પર છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).