Home Sports ક્લોઝિંગ સેરેમની : ફાઈનલ પહેલા એ.આર.રહેમાને બોલાવી રમઝટ, “જય હો જય હો…”,...

ક્લોઝિંગ સેરેમની : ફાઈનલ પહેલા એ.આર.રહેમાને બોલાવી રમઝટ, “જય હો જય હો…”, મા તુજે સલામ…સોન્ગથી ગુંજી ઉઠ્યું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ!

Face Of Nation 29-05-2022 : IPL 2022 ક્લોઝિંગ સેરેમની (29 મે) ફાઇનલ મેચ પહેલાં યોજાઈ હતી. જેમાં રણવીર સિંહે ‘ભાઈ – ભાઈ’ થી તો એર.આર રહેમાને વંદે માતરમ સોન્ગ સાથે ક્લોઝિંગ સેરેમનીની શરૂઆત કરી હતી. આ દરમિયાન અક્ષય કુમારે પણ સ્ટેડિયમમાં હાજરી આપી હતી, તે જય શાહ સાથે ક્લોઝિંગ સેરેમની જોતો નજરે પડ્યો હતો. તેની સાથે પૃથ્વીરાજ ફિલ્મની અભિનેત્રી માનુષી પણ જોવા મળી હતી. આની સાથે જ એ.આર.રહેમાને ‘જય હો – જય હો’ના સોન્ગ સાથે ફાઈનલ મેચ પહેલાં બંને ટીમ(GT અને RR)નો ઉત્સાહ વધાર્યો હતો. ત્યારપછી ટોસ પહેલા મોદી સ્ટેડિયમમાં દર્શકો સનેડો-સનેડોના તાલે ઝૂમી ઉઠ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).