Home Exclusive Exclusive : ભારતે યુક્રેનની મદદ ન કરતા ભારતીયોને પોલેન્ડ બોર્ડર ઉપર અટકાવ્યા,...

Exclusive : ભારતે યુક્રેનની મદદ ન કરતા ભારતીયોને પોલેન્ડ બોર્ડર ઉપર અટકાવ્યા, જુઓ Video

https://youtu.be/X9QFRyznQAI

Face Of Nation 26-02-2022 : ભારતે રશિયા વિરુદ્ધના પ્રસ્તાવમાં મત ન આપતા અને યુક્રેનને મદદ ન કરતા તેની સીધી અસર ભારતીયો ઉપર પડી રહી છે. હાલ તમામ ભારતીયોને બોર્ડર ઉપર અટકાવવામાં આવ્યા છે અને પોલેન્ડમાં પ્રવેશવા દેવામાં આવી રહ્યા નથી. આર્મીએ ભારતીય નાગરિકોને સ્પષ્ટ જણાવી દીધું છે કે, ભારતે યુક્રેનને મદદ ન કરતા હવે કોઈ પણ ભારતીયને બોર્ડર ક્રોસ કરવા દેવામાં આવશે નહિ જેને કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બોર્ડર ઉપર અટવાઈ ગયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).