ફેસ ઓફ નેશન, 05-05-2020 : કોરોનાએ સમગ્ર રાજ્યમાં કાળો કેર વર્તાવ્યો છે. સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધી અમદાવાદમાં સૌથી વધુ કેસો જમાલપુરમાં 674 નોંધાયા છે અને મૃત્યુ પણ સૌથી વધુ જમાલપુરમાં 61 લોકોના નોંધાયા છે. અમદાવાદના તમામ વિસ્તારોમાં અત્યાર સુધી નોંધાયેલા કેસો અને મૃત્યુઆંક રજૂ કરતા વિસ્તૃત આંકડાઓ અહીં રજૂ કરવામાં આવ્યા છે. સૌથી ઓછા સરદારનગર અને સરખેજમાં 13-13 કેસ નોંધાયા છે અને 1-1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
| ક્રમ | વોર્ડ | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
| 1 | ખાડિયા | 398 | 41 | 12 |
| 2 | અસારવા | 112 | 7 | 2 |
| 3 | દરિયાપુર | 167 | 53 | 12 |
| 4 | જમાલપુર | 674 | 77 | 61 |
| 5 | શાહપુર | 150 | 22 | 2 |
| 6 | શાહીબાગ | 61 | 1 | 2 |
| 7 | નવાવાડજ | 50 | 7 | 1 |
| 8 | નારણપુરા | 52 | 9 | 5 |
| 9 | સ્ટેડિયમ | 30 | 0 | 1 |
| 10 | વાસણા | 30 | 6 | 2 |
| 11 | પાલડી | 52 | 3 | 1 |
| 12 | રાણીપ | 24 | 1 | 0 |
| 13 | સાબરમતી | 25 | 2 | 0 |
| 14 | ચાંદખેડા | 38 | 4 | 2 |
| 15 | નવરંગપુરા | 57 | 16 | 2 |
| 16 | બોડકદેવ | 32 | 11 | 3 |
| 17 | થલતેજ | 19 | 3 | 0 |
| 18 | ગોતા | 39 | 3 | 2 |
| 19 | ચાંદલોડિયા | 15 | 3 | 0 |
| 20 | ઘાટલોડીયા | 15 | 5 | 0 |
| 21 | જોધપુર | 46 | 6 | 1 |
| 22 | વેજલપુર | 41 | 2 | 0 |
| 23 | સરખેજ | 13 | 4 | 1 |
| 24 | મકતમપુરા | 23 | 8 | 1 |
| 25 | કુબેરનગર | 33 | 2 | 0 |
| 26 | બાપુનગર | 56 | 2 | 1 |
| 27 | સરસપુર | 153 | 2 | 4 |
| 28 | ઠક્કરનગર | 24 | 1 | 1 |
| 29 | સૈજપુર | 27 | 0 | 0 |
| 30 | ઇન્ડિ. કોલોની | 28 | 2 | 2 |
| 31 | સરદારનગર | 13 | 2 | 1 |
| 32 | નરોડા | 53 | 5 | 1 |
| 33 | ભાઈપુરા | 19 | 1 | 0 |
| 34 | અમરાઈવાડી | 41 | 5 | 0 |
| 35 | ગોમતીપુર | 108 | 2 | 8 |
| 36 | વિરાટનગર | 25 | 1 | 1 |
| 37 | ઓઢવ | 25 | 7 | 1 |
| 38 | નિકોલ | 24 | 4 | 1 |
| 39 | વસ્ત્રાલ | 33 | 2 | 1 |
| 40 | રામોલ | 19 | 2 | 1 |
| 41 | ઇન્દ્રપુરી | 24 | 2 | 0 |
| 42 | દાણીલીમડા | 282 | 33 | 7 |
| 43 | ખોખરા | 15 | 5 | 0 |
| 44 | ઇસનપુર | 64 | 9 | 1 |
| 45 | મણિનગર | 134 | 16 | 5 |
| 46 | બહેરામપુરા | 359 | 46 | 10 |
| 47 | વટવા | 42 | 5 | 3 |
| 48 | લાંભા | 45 | 6 | 1 |
ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video
ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video
ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video



