Face Of Nation : સોશિયલ મીડિયામાં હાલ અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. લોકો ઘરમાં બેઠા બેઠા અનેક રમુજી વિડીયોથી સમય પસાર કરી રહ્યા છે. જો કે ગુજરાત બહારના રાજ્યનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ કર્મચારીઓ લોકડાઉનનો ભંગ કરીને ઘર બહાર નીકળેલા દિવસના પ્રથમ બાઈક સવારને રોકે છે અને તેમને આપ આજ કે લકી વિનર હૈ, તેમ કહીને કંકુ ચોખાથી ચાંલ્લો કરે છે અને ત્યારબાદ પ્રસાદ આપવાની શરૂઆત કરે છે અને તુરંત જ બાઈક સવાર ભાગી જાય છે. પોલીસ આ બાઈક સવારને બે ડંડા મારવાનો પ્રસાદ આપે છે. જુઓ Video
https://youtu.be/oSM81ebKf3Q



