Face Of Nation 04-03-2026 : અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાન અને ઇઝરાયેલના તોફાનોના ફોટો જોતા ગુજરાતના ભૂકંપની યાદ તાજી થઇ જાય તેવું છે. ગુજરાતનો કુદરતી ભૂકંપ અને ઈરાનનો માનવસર્જિત ભૂકંપ બંનેના દ્રશ્યો એક સરખા જેવા છે. યુદ્ધને લઈને થયેલી તારાજીના કેટલાક ફોટો અહીં રજૂ કરવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).

અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન વચ્ચે યુદ્ધ, ઇરાનના સુપ્રીમ લીડર ખામીનીનું મોત, દુબઈ-પાકિસ્તાનમાં અસર
ઉશ્કેરણી બાદ આચાર્ય કૌશલેન્દ્રની ડંફાસ, “બદનામ હુઆ તો ક્યાં હુઆ નામ તો હુઆ”



