ઉશ્કેરણી બાદ આચાર્ય કૌશલેન્દ્રની ડંફાસ, “બદનામ હુઆ તો ક્યાં હુઆ નામ તો હુઆ”
Face Of Nation 03-03-2026 : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પાંડેનો હરિભક્તોને ઉશ્કેરણીનો વિડીયો વાયરલ થયો હતો. તેવામાં 28 ફેબ્રુઆરીએ બનાસકાંઠાના દીઓદરમાં આચાર્યએ વધુ એક ડંફાસ મારી હતી. જેને ઉપસ્થિત હરિભક્તોએ તાળીઓથી વધાવી હતી. આ ચિત્ર જ કહી જાય છે કે, હવે કળિયુગ છે જ્યાં પાખંડ જ પૂજાશે. કૌશલેન્દ્રએ વાયરલ થયેલા વિડીયો અંગે જણાવ્યું હતું … Continue reading ઉશ્કેરણી બાદ આચાર્ય કૌશલેન્દ્રની ડંફાસ, “બદનામ હુઆ તો ક્યાં હુઆ નામ તો હુઆ”
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed