Face Of Nation 17-03-2026 : ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાત્ઝે જણાવ્યું છે કે ઇરાનના સુરક્ષા વડા અલી લારીજાની માર્યા ગયા છે. ઇઝરાયલી સેનાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગઈકાલે રાત્રે થયેલા હુમલામાં બાસીજ ફોર્સના કમાન્ડર ગુલામરેઝા સુલેમાનીને મારી નાખ્યા છે. ઇરાને હજુ સુધી આ દાવાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. નિયમિત સમાચાર મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ : https://whatsapp.com/channel/0029VbCAjlX90x33Sj2yZB1o આપને અમારું ફેસબુક પેજ લાઈક કરવા વિનંતી : https://www.facebook.com/faceofnation ).
Video : કાલુપુર સ્વા. મંદિરની ગાદીએ બેઠેલા અને ભાજપના શરણે રહેલા એટોમ અને હાઇડ્રોજન બૉમ્બ !



