પાખંડનું સામ્રાજ્ય ? : સેક્સકાંડના આરોપી મહંત, આચાર્યની ઉશ્કેરણી, પુરુષો પગમાં અને મહિલાઓ સાધુ સાથે સંસારમાં !

Face Of Nation 04-03-2026 : જયારે મીડિયા ધર્મની આડમાં ચાલતા પાખંડ કે ધર્મની આડમાં ચાલતા અધર્મના સમાચાર લખે છે ત્યારે અંધ ભક્તોના પેટમાં તેલ રેડાય છે. આ એવા ભક્તો છે, કે જેઓને તેમના સંપ્રદાય કે ધર્મમાં ચાલી રહેલી લંપટ લીલાઓ સામે ક્યારેય પ્રશ્નાર્થ થતો નથી પરંતુ તેની વિરુદ્ધ સમાચાર લખનાર સામે ચોક્કસ સવાલ થાય છે. જે … Continue reading પાખંડનું સામ્રાજ્ય ? : સેક્સકાંડના આરોપી મહંત, આચાર્યની ઉશ્કેરણી, પુરુષો પગમાં અને મહિલાઓ સાધુ સાથે સંસારમાં !