Home Authors Posts by Face Of Nation

Face Of Nation

5144 POSTS 0 COMMENTS

ભારતે સ્પેસ પાવરમાં ઐતિહાસીક સિદ્ધી મેળવી, મિસાઈલથી લાઈવ સેટેલાઈટ તોડ્યો

વડાપ્રધાને કહ્યું કે, આજે 27 માર્ચ, થોડા સમય પહેલા જ ભારતે એક અનોખી સિદ્ધી મેળવી છે. ભારતે આજે અંતરિક્ષ મહાશક્તિ એટલે કે સ્પેસ પાવરમાં...

જો પાર્ટી કહેશે તો હું જરૂરથી ચૂંટણી લડીશ, હાલ ફોકસ કોંગ્રેસ...

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અમેઠી પહોંચ્યા હતા. જ્યાં તેઓ મોટી સંખ્યામાં બૂથ અધ્યક્ષો સાથે વાત કરી હતી. પ્રિયંકાએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર કટાક્ષ કરતા કહ્યું કે...

અમદાવાદના ઘાટલોડિયામાં યોગીની સભામાં ભીડ ભેગી કરવા IPLનું પ્રસારણ બંધ કરાયું...

ગાંધીનગર લોકસભામાં આવતા ઘાટલોડિયામાં આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેરસભામાં સંખ્યા ભેગી કરવા માટે ઘાટલોડિયા વિસ્તારમાં IPLનું પ્રસારણ બંધ કરી દેવામાં આવ્યુ હતું, ઘાટલોડીયા...

બિહારીના કટીહારમાં રડી રહેલા બાળકનું મોં બંધ કરવા માતાએ ફેવિક્વીક લગાવી...

સામાન્ય રીતે બાળકોના રડવા પર માતા તેમને શાંત રાખે છે, પરંતુ અમે આપને જણાવી રહ્યા છીએ એવી માતા વિશે જે પોતાના બાળકના રડવાથી એ...

રાષ્ટ્રવાદનો અર્થ ભારત માતાની જય કે પછી જય હો બોલવા પૂરતો...

ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ કહ્યું કે રાષ્ટ્રવાદનો અર્થ એક ફોટોની સામે ભારત માતાની જય કે પછી જય હો બોલવા પૂરતો જ નથી. જા તમે...

અડવાણી ઉપર શત્રુઘ્ન સિંહાનો કટાક્ષ, દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે

ભાજપના સૌથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કપાતા ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ ટ્‌વીટ કરીને વડાપ્રધાન મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પર પ્રહારો કર્યા...

૧૯૯૧થી બીજેપીનો ગઢ રહેલા દક્ષિણ બેંગ્લુરૂ બેઠક પર મોદી ચૂંટણી લડે...

કોંગ્રેસે શનિવારે મોડી રાતે કર્ણાટકની ૧૮ બેઠકો પર પોતાનાં ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસ અહીંયા ૨૦ લોકસભા બેઠકો પર ચૂંટણી લડી રહી...

દેશનો ચોકીદાર ધનવાનને ત્યાં નોકરી કરે છે,UPમાં ખેડુતોને ૧૦ હજાર કરોડ...

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે Âટ્‌વટ કરીને જણાવ્યુ કે યુપીમાં ખેડૂતો દિવસ રાત મહેનત કરે છે....

મોલ અને શોપમાં મહિલા ટ્રાયલ રૂમ અને વોશ રૂમ પાસે મહિલા...

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આલ્ફાવન મોલમાં ટ્રાયલ રૂમ પાસે મોલ કર્મચારી બોક્સ પર ઉપર ચડી અંદર જોવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બાદ અમદાવાદ પોલીસે...

વડોદરામાં કેનેડા મોકલવાના બહાને 150 લોકો સાથે છેતરપિંડી, 2 આરોપીની પૂછપરછ

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાંથી આવેલી સંપતરાવ કોલોનીમાંથી બી.આર.કન્સલ્ટન્ટ નામની ઓફિસમાંથી વડોદરા એસઓજીએ કેનેડા મોકલવાના નામે છેતરપિંડી કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ કેસમાં કેનેડા...