Face Of Nation
અડવાણી ઉપર શત્રુઘ્ન સિંહાનો કટાક્ષ, દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે
ભાજપના સૌથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કપાતા ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ ટ્વીટ કરીને વડાપ્રધાન મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પર પ્રહારો કર્યા...
૧૯૯૧થી બીજેપીનો ગઢ રહેલા દક્ષિણ બેંગ્લુરૂ બેઠક પર મોદી ચૂંટણી લડે...
કોંગ્રેસે શનિવારે મોડી રાતે કર્ણાટકની ૧૮ બેઠકો પર પોતાનાં ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસ અહીંયા ૨૦ લોકસભા બેઠકો પર ચૂંટણી લડી રહી...
દેશનો ચોકીદાર ધનવાનને ત્યાં નોકરી કરે છે,UPમાં ખેડુતોને ૧૦ હજાર કરોડ...
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે Âટ્વટ કરીને જણાવ્યુ કે યુપીમાં ખેડૂતો દિવસ રાત મહેનત કરે છે....
મોલ અને શોપમાં મહિલા ટ્રાયલ રૂમ અને વોશ રૂમ પાસે મહિલા...
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આલ્ફાવન મોલમાં ટ્રાયલ રૂમ પાસે મોલ કર્મચારી બોક્સ પર ઉપર ચડી અંદર જોવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બાદ અમદાવાદ પોલીસે...
વડોદરામાં કેનેડા મોકલવાના બહાને 150 લોકો સાથે છેતરપિંડી, 2 આરોપીની પૂછપરછ
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાંથી આવેલી સંપતરાવ કોલોનીમાંથી બી.આર.કન્સલ્ટન્ટ નામની ઓફિસમાંથી વડોદરા એસઓજીએ કેનેડા મોકલવાના નામે છેતરપિંડી કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ કેસમાં કેનેડા...
ગાંધીનગરમાં ભાજપના ‘શાહ’ 30મીએ રોડ શો, વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે
લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહ ૩૦મી માર્ચે ઉમેદવારીપત્ર ભરવા ગાંધીનગર આવશે. આ દરમિયાન તેઓ ગાંધીનગરના ભાજપ કાર્યાલયથી સવારે 10 વાગ્યાથી ગાંધીનગર કલેક્ટર કચેરી સુધી...
લોકસભા ચૂંટણી વચ્ચે ગુજરાત-પાકિસ્તાન બોર્ડર પરથી પાકિસ્તાની શખ્સ ઝડપાયો
પુલવામા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સરહદે તણાવ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. આ દરમિયાન બનાસકાંઠાની કુમાર બોર્ડર...
મહિલા ફૂડ અધિકારીને લાફો મારવાની ઘટના, આરોપીએ PIને પણ ગાળો ભાંડી
શાહીબાગ પોલીસ સ્ટેશનમાં મહિલા ફૂડ અધિકારીને લાફો માર્યા હોવાની ઘટના અંગે ફરિયાદ નોંધાઈ છે. જે મુજબ શાહીબાગ ઘોડા કેમ્પ પર આવેલી અન્ન તથા નાગરિક...
કરતારપુર બાદ ખૂલશે શારદાપીઠનાં દ્વારઃ પાકિસ્તાની વિદેશ મંત્રાલયે આપ્યા સંકેત
કરતારપુર બાદ પાકિસ્તાન શારદાપીઠને પણ દુનિયા માટે ખોલવાનો નિર્ણય લઈ શકે છે. શારદાપીઠ ગુલામ પાકિસ્તાનમાં છે અને તે વર્ષ ૧૯૪૭-૪૮થી સ્થાનિક પ્રશાસને બહારના તીર્થયાત્રીઓ...
માલ્યાની ભારતીય બેન્કોને અપીલઃ મારાં નાણાં લઈને જેટ એરવેઝને બચાવી લો
ભારતની સરકારી બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને લંડન ભાગી ગયેલ િલકર બેરન વિજય માલ્યાએ ભારતીય બેન્કોને એવી અપીલ કરી છે કે મારા પૈસા લઇને...