Home Authors Posts by Face Of Nation

Face Of Nation

5240 POSTS 0 COMMENTS

મુખ્યમંત્રી રૂપાણી સાથે બેઠકમાં ગયેલા ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ફેસ ઓફ નેશન, 14-04-2020 : આજે મુખ્યમંત્રી સાથે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે...

ષડયંત્ર ? : મુંબઈમાં પરપ્રાંતીયોને રસ્તા ઉપર ઉતારવા રાજકીય ખેલ ?

ફેસ ઓફ નેશન, 14-04-2020 : મુંબઈમાં હજારો પરપ્રાંતિયો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. અચાનક ઉતરી આવેલા આ પરપ્રાંતીયોને લઈને અનેક સવાલ ઉભા થયા છે....

વાંચો વિશેષ અહેવાલ : ગુજરાત પોલીસ જો આમ કરે તો અહીં...

ફેસ ઓફ નેશન વિશેષ, (ધવલ પટેલ) 14-04-2020 : ગુજરાત પોલીસ હાલ રાજ્યમાં મહત્વની ફરજ અદા કરી રહી છે. લોકોએ કદી ન જોયેલો ગુજરાત પોલીસનો...

મુંબઈમાં અફરાતફરી : હજારો મજૂરો રસ્તા ઉપર, વતન જવા કરી માંગ,...

ફેસ ઓફ નેશન, 14-04-2020 : લોકડાઉનમાં વધારો થતા જ મુંબઈમાં અફરા તફરી જેવો માહોલ સર્જાયો છે. અહીં હજારો મજૂરો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે...

અમદાવાદ : કોટ વિસ્તારમાં કાલ સવારથી કર્ફ્યુ લાગુ કરાશે

ફેસ ઓફ નેશન, 14-04-2020 : અમદાવાદના કોટ વિસ્તારમાં કાલ સવારથી કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. વધતા જતા કોરોનાના કેસોને લઈને સરકારે આ મહત્વનો નિર્ણય...

જુઓ : અત્યાર સુધી તમારા ઝોનમાં કેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા...

ફેસ ઓફ નેશન, 14-04-2020 : અમદાવાદ મ્યુ. કોર્પોરેશને ઝોન પ્રમાણે આંકડા જાહેર કર્યા છે. આ આંકડા અત્યારસુધીના કુલ આંકડા છે. જેમાં સૌથી વધુ મધ્ય...

કોરોના ચેકઅપ માટે લવાયેલો યુવક હોસ્પિટલમાંથી ભાગી ગયો, પોલીસ શોધવા ધંધે...

ફેસ ઓફ નેશન, 14-04-2020 : કોરોનાના કેસો વધી રહ્યા છે. તેવામાં એક એવો કિસ્સો બન્યો છે જેને પોલીસ કર્મચારીઓને દોડતા કરી દીધા છે. અસારવા...

અમેરિકા : પિતાએ પુત્રના જન્મદિવસની જાણ પોલીસને કરી, જુઓ પછી શું...

ફેસ ઓફ નેશન, 14-04-2020 : અમેરિકામાં કોરોના વાઇરસનો કેર વધી રહ્યો છે. લોકો સ્વેચ્છાએ ક્વોરેન્ટાઇન થઇ રહ્યા છે. તેવામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો...

અમદાવાદ : નિર્ણયનગરમાં જુગાર રમતા 7 લોકો ઝડપાયા

ફેસ ઓફ નેશન, 14-04-2020 : સમગ્ર દેશમાં લોકડાઉન છે. લોકો જુદા જુદા પ્રયાસો કરીને સમય પસાર કરવાના પેંતરા અજમાવી રહ્યા છે. અમદાવાદના નિર્ણયનગરમાં સાત...

જોઈ લો : આજે નોંધાયેલા 31 નવા કેસોના સરનામાની માહિતી

ફેસ ઓફ નેશન, 14-04-2020 : આજે અમદાવાદમાં નોંધાયેલા નવા 31 કેસોની માહિતી આ પ્રમાણે છે. અહીં સરનાની વિગતો રજૂ કરવામાં આવી છે. આપના વિસ્તાર...