સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો ગુજરાત ભાજપની નેતાગીરીમાં બદલાવ લાવશે ?

Face Of Nation 28-04-2026 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો ભાજપની નેતાગીરીમાં મોટો બદલાવ લાવશે. આ ફેરફાર 2027ની ચૂંટણી સુધીમાં થવાની શક્યતા સેવાઈ રહી છે. હાલ રાજ્યના મોટાભાગના નેતાઓ અંદરોઅંદર ચૂંટણી પરિણામોને લઈને ચર્ચાઓ કરી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં આ બદલાવ અતિ મહત્વ પૂર્ણ અને રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચાવનારો હશે. ભાજપ દ્વારા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના … Continue reading સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો ગુજરાત ભાજપની નેતાગીરીમાં બદલાવ લાવશે ?