નબળી પોલીસે કોંગ્રેસની મહિલા કાર્યકરને ગાળો ભાંડી, જો ભાજપની મહિલા નેતાને ભાંડી હોત તો ?
Face Of Nation 05-05-2026 : ગેનીબેન ઠાકોરના સમર્થનમાં આવેલા ગીતાબેન નામના મહિલા સાથે ટુંકારા અને અભદ્ર ભાષામાં પોલીસ કર્મચારીએ વાતચીત કરતા મામલો ઉગ્ર બન્યો હતો. મહિલા કાર્યકરે પોલીસને ભાજપના દલાલ કહેતા પોલીસ કર્મચારીએ મહિલાને ભડવી જેવા શબ્દો કહીને અપમાનિત કર્યા હતા. અહીં સવાલ એ થાય છે કે, શું આ વર્દીધારીઓએ ક્યારેય ભાજપના મહિલા નેતાઓને આમ … Continue reading નબળી પોલીસે કોંગ્રેસની મહિલા કાર્યકરને ગાળો ભાંડી, જો ભાજપની મહિલા નેતાને ભાંડી હોત તો ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed