Home News મોદીના મિત્ર અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ભારતે કરેલા હુમલાઓને ‘શરમજનક’ ગણાવ્યા

મોદીના મિત્ર અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ભારતે કરેલા હુમલાઓને ‘શરમજનક’ ગણાવ્યા

Face Of Nation 07-05-2025 :  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે બપોરે કહ્યું કે પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા તાજેતરમાં કરાયેલા હુમલાઓ “શરમજનક” છે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા, ટ્રમ્પે કહ્યું કે તેમણે તાજેતરના કલાકોમાં થયેલા હુમલાઓ વિષે તેઓએ સાંભળ્યું છે.

‘They’ve been fighting for decades—centuries,’ Trump reacts on Indian strikes against Pakistan

(By Reuters) (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો).