વાહ તાનાશાહ : ચુંટણી પ્રચારમાં પ્રજા પ્રશ્નો પૂછે છે અને ભાજપીઓ “જય શ્રી રામ”ના નારા લગાવે છે

Face Of Nation 21-04-2026 : પાલિકા-પંચાયતની ચુંટણીમાં ભાજપનો અનેક જગ્યાએ લોકો વિરોધ કરી રહ્યા છે. ચુંટણી પ્રચારમાં જતા કાર્યકરો અને ઉમેદવારોને જ્યારે પ્રજા પ્રશ્નો કરે છે ત્યારે તેઓ જય શ્રી રામ, જય શ્રી રામના નારા લગાવીને ઉભી પૂંછડીયે ભાગી રહ્યા છે. પ્રજાના પ્રશ્નોના જવાબો જ કાર્યકરો કે નેતાઓ પાસે નથી. અનેક ઠેકાણે આ બાબતના વીડિયો … Continue reading વાહ તાનાશાહ : ચુંટણી પ્રચારમાં પ્રજા પ્રશ્નો પૂછે છે અને ભાજપીઓ “જય શ્રી રામ”ના નારા લગાવે છે