“ખાખી”નો લક્ષ્ય “ખાદી”, કામગીરી ઉપર શંકા : નિનામા જેવા અનેક IPS-IAS સત્તા માટે દલાલી કરે છે ?

Face Of Nation 09-04-2026 : ખાખી ધારીઓ ભાજપની શરણ લઈને ખાદી ઓઢતા હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે. સરકારી ફરજ ઉપર રહેનારા અને ખાદી પહેરનારા અધિકારીઓના કાર્યકાળ દરમ્યાન નિષ્પક્ષતા અને પારદર્શિતા રાખવામાં આવી હશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે કેમ કે, નેતાગીરી ક્યારેય ઉચ્ચ નેતાગીરીના આશીર્વાદ વિના મળતી નથી. જો તમે સત્તાધારી પક્ષની … Continue reading “ખાખી”નો લક્ષ્ય “ખાદી”, કામગીરી ઉપર શંકા : નિનામા જેવા અનેક IPS-IAS સત્તા માટે દલાલી કરે છે ?