જયારે વડાપ્રધાન ખુદ જાહેરમાં આવીને અપીલ કરે ત્યારે સમજી જવું કે દેશ વિકટ પરિસ્થિતિમાં છે

Face Of Nation 12-05-2026 : દેશના વડાપ્રધાન જયારે પોતે પ્રજાને સલાહ આપી રહ્યા હોય કે જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓનો વપરાશ ઓછો કરવા જણાવી રહ્યા હોય ત્યારે સમજી જવું કે, દેશની પરિસ્થિતિ ખુબ જ વિકટ છે, અર્થતંત્ર ડામાડોળ છે. મોદી એવા નેતા છે કે, જે દેશ આપત્તિમાં હોય તો સત્તા માટે થઈને પ્રજાને ગંધ શુધ્ધા ન આવવા … Continue reading જયારે વડાપ્રધાન ખુદ જાહેરમાં આવીને અપીલ કરે ત્યારે સમજી જવું કે દેશ વિકટ પરિસ્થિતિમાં છે