ગુજરાતના ચૂંટણીના પરિણામોએ એ વાત સાબિત કરી કે, રાજ્યની પ્રજાનો આક્રોશ સત્તા નક્કી નથી કરતો.

Face Of Nation 29-04-2026 : ચૂંટણી આવતા જ ગુજરાતમાં પ્રજા સત્તાધારી ભાજપ વિરુદ્ધ રોષે ભરાઈ હોય તેવા અનેક કિસ્સાઓ અને તસવીરો જોવા મળી. પાયાના પ્રશ્નોને લઇ ઠેર ઠેર પ્રજાએ ઉમેદવારો આગળ પોતાનો રોષ ઠાલવ્યો અને ઉમેદવારોનો વિરોધ કર્યો. આ વિરોધના પગલે રાજકીય નેતાઓથી માંડીને તમામ લોકોને એવું હતું કે, આ વખતે ભાજપની બેઠકોમાં ઘટાડો થશે, … Continue reading ગુજરાતના ચૂંટણીના પરિણામોએ એ વાત સાબિત કરી કે, રાજ્યની પ્રજાનો આક્રોશ સત્તા નક્કી નથી કરતો.