સત્તા માટે “બેશરમ” લોકોએ લોકશાહીના લીરેલીરા ઉડાડ્યા : “બિનહરીફ” માટે શામ, દામ અને દંડનો ઉપયોગ

Face Of Nation 16-04-2026 : સત્તા માટે નફ્ફટ બેશરમ લોકોએ રીતસર લોકશાહીના લીરેલીરા ઉડાડ્યા હોવાનું ચિત્ર બુધવારે તારીખ 15/04/2026ના રોજ સમગ્ર દેશને જોવા મળ્યું છે. ભાજપે મર્યાદાઓ નેવે મૂકીને ખુબ જ નબળી કક્ષાનું રાજકારણ રમ્યું છે. પ્રજાનો રોષ પારખી ગયેલા સત્તાધીશોએ મોટાભાગની સીટો ઉપર બિનહરીફનો દાવ ખેલ્યો છે. જેમાં શામ, દામ અને દંડનો ઉપયોગ થયો … Continue reading સત્તા માટે “બેશરમ” લોકોએ લોકશાહીના લીરેલીરા ઉડાડ્યા : “બિનહરીફ” માટે શામ, દામ અને દંડનો ઉપયોગ