પ્રજાને અભણ સમજો છો ? : લુખ્ખા-જમીન કૌભાંડીઓને ટિકિટ આપી સંઘવીનું નિવેદન, “લુખ્ખાઓને નહીં છોડું”

Face Of Nation 12-04-2026 : ભાજપે અનેક ઠેકાણે લુખ્ખાઓ ટપોરીઓ અને જેની ઉપર પોલીસ કેસો થયા છે તેવા જમીન કૌભાંડીઓને ટિકિટો આપી હોવાના આક્ષેપો થયા છે. બીજી બાજુ આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું નિવેદન આપ્યું છે કે, ‘લુખ્ખા ટપોરીઓને તો હું નહીં જ છોડું’. આ નિવેદન અને તેમની કામગીરી વચ્ચેનો વિરોધાભાસ શું સાબિત કરવા … Continue reading પ્રજાને અભણ સમજો છો ? : લુખ્ખા-જમીન કૌભાંડીઓને ટિકિટ આપી સંઘવીનું નિવેદન, “લુખ્ખાઓને નહીં છોડું”