ભગવાધારી રાજકારણી, ધર્મનો નહીં સત્તાનો એજન્ટ : વડતાલનો નૌતમ ધર્મને છોડી સત્તાના પ્રચારમાં વ્યસ્ત

Face Of Nation 22-04-2026 : વડતાલ સ્વામિનારાયણ સંસ્થાનો સ્વામી નૌતમ છેલ્લા ઘણા સમયથી સત્તાધારી ભાજપની ચાપલુસી કરી રહ્યો છે. આને અમે સાધુ કે સંત નથી માનતા કેમ કે, ધર્મનું ઓઢણું ઓઢીને રાજકારણ કરવું છે તો શું લેવા ધર્મને બદનામ કરો છો ? પેન્ટ શર્ટ પહેરીને કાયમી સત્તાના એજન્ટ જ બની જાઓ. છોટાઉદેપુરના કવાંટમાં એક નાની … Continue reading ભગવાધારી રાજકારણી, ધર્મનો નહીં સત્તાનો એજન્ટ : વડતાલનો નૌતમ ધર્મને છોડી સત્તાના પ્રચારમાં વ્યસ્ત