ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન થશે તેવી શક્યતા

Face Of Nation 24-04-2026 : 26મી એપ્રિલ એટલે કે, રવિવારે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન યોજાશે. આ મતદાનમાં રેકોર્ડ બ્રેક મતદાન થવાની શક્યતા છે. 2021માં છ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સરેરાશ ૪૬.૧% મતદાન નોંધાયું હતું. જે આવનારી ચૂંટણીમાં વધે તેવી શક્યતા છે. મતદાનની આ ટકાવારી વધવા પાછળનું મુખ્ય કારણ SIRની કામગીરી માનવામાં આવે છે. ચૂંટણી … Continue reading ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન થશે તેવી શક્યતા