હિન્દૂ ધર્મમાં એક જ દાદા છે : “હનુમાનજી”, જીગ્નેશ ઠાકર જેવા ધંધાર્થી કથાકારોને દાદા ન કહેવાય

Face Of Nation 05-04-2026 : કથાને ધંધો બનાવીને પૈસા ઉઘરાવી રહેલા જીગ્નેશ ઠાકરને તેમના અનુયાયીઓએ “દાદા” અને “રાધે રાધે”નું ઉપનામ આપી દીધું છે. હિન્દૂ ધર્મમાં એક જ ભગવાનને દાદા તરીકે ઓળખવામાં આવે છે અને તે છે “હનુમાનજી દાદા”. કથાને ધંધો બનાવી દેનારા લોકોને દાદાના ઉપનામથી કેવી રીતે લોકો નવાજે છે તે સમજાતું નથી. જયારે કોઈ … Continue reading હિન્દૂ ધર્મમાં એક જ દાદા છે : “હનુમાનજી”, જીગ્નેશ ઠાકર જેવા ધંધાર્થી કથાકારોને દાદા ન કહેવાય