મહિલા અનામત બિલ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન, કોંગ્રેસ સહીત વિરોધ પક્ષને નિશાન બનાવ્યું

Face Of Nation 18-04-2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ જયારે મહિલા અનામત બિલ પાસ કરાવવા વિપક્ષને વિનંતી કરી હતી, તેવામાં બિલ પાસ ન થતા મોદીનું નિવેદન જરૂરી હતું. જેથી આ મામલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારની રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધન કર્યું હતું. જેમાં મહિલા અનામત બિલ પાસ ન થવા બદલ વિપક્ષ ઉપર આક્ષેપો કર્યા … Continue reading મહિલા અનામત બિલ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન, કોંગ્રેસ સહીત વિરોધ પક્ષને નિશાન બનાવ્યું