લ્યો કરો મતદાન : પ્રજા સાથે છેતરપિંડી કરવાનું નવું હથિયાર “બિન હરીફ”, 2021માં 237 લોકો મતદાન વિના જીત્યા !

Face Of Nation 11-04-2026 : પ્રજાનો રોષ હવે જાહેરમાં દેખાઈ રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા કોઈ વિકલ્પ ન બચતા અંતિમ વિકલ્પ એવું “બિન હરીફ” નામનું હથિયાર ઉગામવામાં આવી રહ્યું છે. જેનાથી મતદાર મતદાનથી વંચિત રહે અને ઉમેદવારને વગર મહેનત કે મતદાન વિના જીત મળી જાય. આ વિકલ્પ એવો છે કે જેમાં પ્રજાને ભૈસાબ બાપા કરવાની … Continue reading લ્યો કરો મતદાન : પ્રજા સાથે છેતરપિંડી કરવાનું નવું હથિયાર “બિન હરીફ”, 2021માં 237 લોકો મતદાન વિના જીત્યા !