પ્રજા સાથે દ્રોહ : ધારાસભ્યોથી માંડીને પેપરો બધું ફૂટી જાય છે : NEETનું પેપર ફૂટતા પરીક્ષા રદ્દ : ફરીથી લેવાશે

Face Of Nation 13-05-2026 : ભાજપના રાજમાં સ્થાનિક નેતાઓથી માંડીને પરીક્ષાના પેપરો ફૂટી રહ્યા છે. આશ્વર્યજનક બાબત છે કે, સત્તાધીશોની ભુલોનું પરિણામ નિર્દોષ વિદ્યાર્થીઓને ભોગવવું પડે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ 3 મે,2026ના રોજ યોજાયેલી NEETની પરીક્ષા રદ કરી દીધી છે. આ નિર્ણય પેપર લીક થવાના આરોપને કારણે લેવામાં આવ્યો છે. CBIને … Continue reading પ્રજા સાથે દ્રોહ : ધારાસભ્યોથી માંડીને પેપરો બધું ફૂટી જાય છે : NEETનું પેપર ફૂટતા પરીક્ષા રદ્દ : ફરીથી લેવાશે