ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા અને અને ટિમ ઓલઆઉટ થઇ !, ટિમ રમતી જોવાનો લ્હાવો ન મળ્યો !

Face Of Nation 19-11-2023 : ભારતના વડાપ્રધાન અમદાવાદ ખાતે રમાઈ રહેલી વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા અમદાવાદ પહોંચ્યા હતા. જોગાનુજોગ વડાપ્રધાન મોદી પહોંચ્યા અને ભારતની ટિમ ઓલઆઉટ થઇ ગઈ હતી. ભારતની ટીમનું વર્લ્ડકપમાં નબળું પ્રદર્શન રહ્યું. કહેવાય છે કે, મોટેરાનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારતીય ટીમને ન ફળ્યું અને બૂંદિયાળ સાબિત થયું. મેચની શરૂઆતમાં જ ભારતની ટપોટપ … Continue reading ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા અને અને ટિમ ઓલઆઉટ થઇ !, ટિમ રમતી જોવાનો લ્હાવો ન મળ્યો !