નાયબ મુખ્યમંત્રી શરમ કરો ! : સુરતમાં ધોરણ 10માં ભણતી સગીરાની છેડતી, લોકોએ પોલીસ સ્ટેશન ઘેર્યું

Face Of Nation 25-04-2026 : ચૂંટણી સભાઓ સંબોધતા ગુજરાતના નાયબ ગૃહમંત્રી હર્ષ સંઘવી ફાંકા ફોજદારી કરે છે અને તેમના જ વિસ્તાર સુરતમાંથી ધોરણ 10માં ભણતી સગીરાની છેડતીની ઘટના પ્રકાશમાં આવે છે. આ ઘટના એ વાતની સાક્ષી પુરે છે કે, રાજ્યમાં સગીર બાળકીઓ પણ સુરક્ષિત નથી. ખરેખર આ ઘટના ખુબ જ શરમજનક કહેવાય. છતાં નેતાઓના પેટનું … Continue reading નાયબ મુખ્યમંત્રી શરમ કરો ! : સુરતમાં ધોરણ 10માં ભણતી સગીરાની છેડતી, લોકોએ પોલીસ સ્ટેશન ઘેર્યું