હાર્દિકે માંનું ધાવણ લજવ્યું, અલ્પેશે સૂરજ-ચંદ્રની સાક્ષી તોડી, કરપડાએ સૂરજ આથમણે ઉગવાની રાહ ન જોઈ

Face Of Nation 11-04-2026 : નેતાઓ જયારે સત્તાધારી પક્ષની સામે વિરોધ કરવા ઉતરે છે ત્યારે પ્રજાને ભોઠ સમજીને જાતભાતના નિવેદનો કરે છે. હાર્દિક પટેલે અનામત આંદોલન સમયે નિવેદન આપ્યું હતું કે, “મારી માં નું ધાવણ લાજે જો હું ભાજપમાં જાવ”. અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, “સૂરજ ચંદ્રની સાક્ષીએ કહું છું કે હું ક્યારેય ભાજપમાં … Continue reading હાર્દિકે માંનું ધાવણ લજવ્યું, અલ્પેશે સૂરજ-ચંદ્રની સાક્ષી તોડી, કરપડાએ સૂરજ આથમણે ઉગવાની રાહ ન જોઈ