માણકીથી મર્સીડીસ : કાલુપુર સ્વા. મંદિરના લાલજીએ 60 લાખની મર્સીડીસ લીધી, ધર્મના પૈસે જાહોજલાલી

Face Of Nation 11-04-2026 : માણકીથી મર્સીડીસ સુધીની સફર ખરેખર રોમાંચક છે અને હોવી જોઈએ જયારે તે સામાન્ય માણસની હોય ત્યારે. પરંતુ આજે કોઈ સામાન્ય માણસની વાત નથી. વાત છે, ભગવાન સ્વામિનારાયણના વંશજનું જેઓ બિરુદ લઈને ગાદીએ બેઠા છે તેમની. માણકી એટલે સ્વામિનારાયણ ભગવાનની ઘોડીનું નામ અને મર્સીડીસ એટલે જેને ભગવાન સ્વામિનારાયણના વંશજ તરીકે ઓળખવામાં … Continue reading માણકીથી મર્સીડીસ : કાલુપુર સ્વા. મંદિરના લાલજીએ 60 લાખની મર્સીડીસ લીધી, ધર્મના પૈસે જાહોજલાલી