જીગ્નેશ ઠાકર સહીતના કથાકારોની કથાનો યજમાન આજદિન સુધી કોઈ ગરીબ કે મધ્યમવર્ગનો માણસ નથી બન્યો

Face Of Nation 18-04-2026 : ભારતમાં 56 કરોડ દેવી દેવતાઓ થઇ ગયા. આ ધાર્મિક દેશમાં ક્યારેય કોઈ આઈસ્ટાઈન, ન્યુટન, જેમ્સ બોન્ડ જેવી હસ્તીઓએ જન્મ ન લીધો, પરંતુ બાબા રામરહીમ, રામપાલ, આસારામ, નિર્મલ બાબા જેવા પાખંડીઓએ જન્મ લીધો. અનેકવાર મીડિયા જયારે આવા બાબાઓના કે કથાકારોના સમાચાર લખે છે ત્યારે લોકો પ્રશ્ન કરે છે કે, હિન્દૂ ધર્મ … Continue reading જીગ્નેશ ઠાકર સહીતના કથાકારોની કથાનો યજમાન આજદિન સુધી કોઈ ગરીબ કે મધ્યમવર્ગનો માણસ નથી બન્યો