Video : શેરીમાં ભજન ગાતા જીગ્નેશ ઠાકરે પૈસાદાર લોકોને ટાર્ગેટ કર્યા અને કથાના નામે તેની માયાજાળ પાથરી

Face Of Nation 21-04-2026 : ધર્મને ધંધો બનાવી પૈસા પેદા કરનારાઓ ગુજરાતમાં અંસખ્ય છે. જો કે, આ અસંખ્યમાં ગણ્યા ગાંઠ્યા એવા છે કે જેઓ નામચીન છે. જેમાં જીગ્નેશ ઠાકરનું નામ મોખરે છે. પેન્ટ શર્ટ પહેરીને શેરીમાં ગીતો ગાતા અને ઠાકર પરિવારમાંથી આવતા જીગ્નેશે તેની માયાજાળ પાથરવા ખાસ કરીને પટેલો અને ઠક્કર સમાજના પૈસાદાર લોકોને ટાર્ગેટ … Continue reading Video : શેરીમાં ભજન ગાતા જીગ્નેશ ઠાકરે પૈસાદાર લોકોને ટાર્ગેટ કર્યા અને કથાના નામે તેની માયાજાળ પાથરી