લોખંડી પોલીસ બંદોબસ્તના દાવા વચ્ચે પેલેન્સ્ટાઇન સમર્થક યુવક આસાનીથી કોહલી પાસે પહોંચી ગયો

Face Of Nation 19-11-2023 : લોખંડી પોલીસ બંદોબસ્તના દાવાની ગુજરાત પોલીસની પોલ ઉઘાડી પડી ગઈ છે. અમદાવાદમાં રમાઈ રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ વર્લ્ડ કપ મેચ દરમ્યાન એક પેલેન્સ્ટાઇન સમર્થક યુવક આસાનીથી વિરાટ કોહલી પાસે પહોંચી ગયો હતો. આ યુવકે વિરાટ કોહલીને હગ કર્યું હતું. ODI વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ એટલે કે ફાઈનલ આજે … Continue reading લોખંડી પોલીસ બંદોબસ્તના દાવા વચ્ચે પેલેન્સ્ટાઇન સમર્થક યુવક આસાનીથી કોહલી પાસે પહોંચી ગયો