પ્રજા જાગશે નહીં તો આજે 700 અને આવનારી ચૂંટણીમાં 1500 કે 2000 બિન હરીફ થશે

Face Of Nation 21-04-2026 : જયારે લોકશાહીની હત્યા થઇ રહી હોય કે રાજકીય પક્ષની આડમાં નિમ્ન રાજકારણ ખેલાઈ રહ્યું હોય ત્યારે પ્રજાની જાગૃતતા ખુબ જ મહત્વની બની જાય છે. મીડિયા ગમે તેવા બૂમબરાડા પાડે કે સોશિયલ સાઇટોમાં ગમે તેટલા પ્રજા જાગૃતતાના સંદેશાઓ વહેતા થાય પરંતુ જ્યાં સુધી ખરેખર પ્રજા જાગૃત નહીં બને ત્યાં સુધી કશું … Continue reading પ્રજા જાગશે નહીં તો આજે 700 અને આવનારી ચૂંટણીમાં 1500 કે 2000 બિન હરીફ થશે