જે સગા ભાઈના ન થયા તે કેવી રીતે સાધુઓ કે સત્સંગીઓના થશે ? તેમના માટે માત્ર મિલ્કત મહત્વની છે !

Face Of Nation 06-10-2026, વિશેષ અહેવાલ ભાગ-1 : ગુજરાતીમાં હંમેશા કહેવાય છે કે, જે પોતાના સગા ભાઈનો નહીં તે કોઈનો નહીં. ખેર ! આ તો વાત છે પરંતુ આજે વાત કરવી છે કાલુપુર સ્વામિનારાયણ સંસ્થાના હાલના આચાર્ય કૌશલેન્દ્ર તેજેન્દ્ર પ્રસાદ પાંડે અને તેમના પરિવાર અંગેની. આ સમાચાર ચોક્કસથી પાંડે પરિવારને અને તેમના અંધ ભક્તોને માઠા … Continue reading જે સગા ભાઈના ન થયા તે કેવી રીતે સાધુઓ કે સત્સંગીઓના થશે ? તેમના માટે માત્ર મિલ્કત મહત્વની છે !