પાલિકા-પંચાયતની ચૂંટણી : નામદાર ચીફ જસ્ટીસ સાહેબ, શું આ તમાશો તમે જોઈ રહ્યા નથી ?, સુઓમોટો ક્યારે ?

Face Of Nation 17-04-2026 : એક સમય એવો હતો કે, જયારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ઘરે સમાચાર પત્રો વાંચતા અને એવી કોઈ બાબત તેમના ધ્યાને આવતી તો સુઓમોટો રિટ દાખલ થતી. ઘરેથી કોર્ટ સુધી જતા રસ્તામાં એવી કોઈ બાબત નજરે ચઢતી તો પણ સુઓમોટો રિટ દાખલ કરવામાં આવતી અને આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તાધારી ભાજપે … Continue reading પાલિકા-પંચાયતની ચૂંટણી : નામદાર ચીફ જસ્ટીસ સાહેબ, શું આ તમાશો તમે જોઈ રહ્યા નથી ?, સુઓમોટો ક્યારે ?