કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીની વિજાપુરના હરિભક્તને ઉઠાઈ લેવાની ધમકી : સાંભળો સમગ્ર વાતચીતનું રેકોર્ડિંગ

Face of Nation 10-02-2022 : સ્વામિનારાયણ એ એક સંપ્રદાય છે. આ સંપ્રદાય અનેક ભાગોમાં વહેંચાયેલો છે. કાળુપુર, વડતાલ, વઢવાણ, બીએપીએસ, વાસણા, અબજીબાપા જેવા અનેક ભાગોમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના અનુયાયીઓ વહેંચાયેલા છે. કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજી અવારનવાર વિવાદમાં આવી ચુક્યા છે. તેમના પિતા અને હાલના આચાર્ય કોશલેન્દ્ર પ્રસાદ પણ તેમના લાલજીકાળ દરમ્યાન વિવાદમાં આવ્યા હતા. … Continue reading કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના લાલજીની વિજાપુરના હરિભક્તને ઉઠાઈ લેવાની ધમકી : સાંભળો સમગ્ર વાતચીતનું રેકોર્ડિંગ