વાડજ સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તાઓએ 33 વર્ષથી સત્સંગ સભા કરનારા વડીલોને હાંકી કાઢ્યા !

Face Of Nation 20-04-2026 : કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાય અનેક વાર વિવાદોનું કેન્દ્ર બને છે. ક્યારેક સાધુઓનું હરિભક્તાણીઓ સાથે સંસાર ગમન તો ક્યારેક સેક્સકાંડ. “બદનામ હુઆ તો ક્યાં હુઆ, નામ તો હુઆ”ની માનસિકતા જે સંપ્રદાયના આચાર્ય ધરાવતા હોય તે સંપ્રદાયના ભક્તોની વિચારધારા પણ એવી જ હોય તેમ કહેવામાં કશું ખોટું નથી, કદાચ તેથી જ આચાર્ય આવું … Continue reading વાડજ સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તાઓએ 33 વર્ષથી સત્સંગ સભા કરનારા વડીલોને હાંકી કાઢ્યા !