30 વર્ષથી સરકાર છતાં ભાજપને ઉમેદવારો ખરીદવા પડે છે અને વિપક્ષીઓને આવકારવા પડે છે !

Face Of Nation 17-04-2026 : 30 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર છે છતાં આજે આ પક્ષને ઉમેદવારો ખરીદવાની અને વિપક્ષીઓને આવકારવાની ફરજ પડી રહી છે. ખરેખર જોવા જઇ તો ભાજપ પક્ષ વિપક્ષીઓના સહારે જ મજબૂત બની રહ્યો છે. હાલની ભાજપની કામગીરી જોતા એમ લાગે છે કે, ભાજપના કાર્યકરો તો કોઈ કામના જ નથી એટલે જ પક્ષને … Continue reading 30 વર્ષથી સરકાર છતાં ભાજપને ઉમેદવારો ખરીદવા પડે છે અને વિપક્ષીઓને આવકારવા પડે છે !