સરદાર માટે ન બોલનારા ડાયરા કલાકારોની ગુજરાત માટે લાગણી દુભાઈ !, પ્રજાના પ્રશ્નો ઉપર પડદો પાડવા પ્રયાસ

Face Of Nation 09-04-2026 : ખડગેએ ગુજરાતનું અપમાન થાય તેવું નિવેદન કર્યું જેને વખોડવા માટે આખા ભાજપના નેતાઓએ અને ભાજપના ડાયરા કલાકારોએ નિવેદન આપ્યું. ખડગેના “ગુજરાત અપમાન”ના નિવેદનના વિરોધના વિડીયો વાયરલ કરવાનો અને મીડિયાને પણ આ મુદ્દો જ સતત ટીવી ચેનલોમાં ન્યુઝ સ્વરૂપે ચાલુ રાખી પ્રજાના પાયાના પ્રશ્નો ઉપર પડદો પાડી દેવાના આદેશ જાણે કે … Continue reading સરદાર માટે ન બોલનારા ડાયરા કલાકારોની ગુજરાત માટે લાગણી દુભાઈ !, પ્રજાના પ્રશ્નો ઉપર પડદો પાડવા પ્રયાસ