Video : ગુજરાતમાં મધરાત્રે ગાયોની તસ્કરી, પોલીસ નિષ્ક્રિય, હિન્દુત્વની વાતો કરનાર નેતાઓ અને સરકારને ગાલે તમાચો

Face Of Nation 12-05-2026 : ગુજરાતના અનેક ગામડાઓમાંથી મોડી રાત્રે ગાડીઓમાં ગાયોને ભરીને લઇ જતા તસ્કરોએ કાળો કેર વર્તાવ્યો છે. સ્થાનિક પોલીસના હપ્તા રાજથી ચાલતું ગાયોને કસાઇવાડે લઇ જવાનું કૌભાંડ ખુબ જ મોટું છે. નાની ગાડીઓની ડેકીમાં શહેરોના સુમસામ રસ્તાઓથી માંડીને ગામડાઓમાંથી લઇ જવામાં આવી રહી છે. જે લોકો ગૌ માતા માટે લડી રહ્યા છે … Continue reading Video : ગુજરાતમાં મધરાત્રે ગાયોની તસ્કરી, પોલીસ નિષ્ક્રિય, હિન્દુત્વની વાતો કરનાર નેતાઓ અને સરકારને ગાલે તમાચો