સત્તા વિરોધી લહેરનો લાભ લઈ ભાજપ ધાર્મિક ધ્રુવીકરણના માર્ગે ચાલ્યું અને બંગાળ જીત્યું

Face Of Nation 05-04-2026 : હંમેશા મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાર્ટીને મત આપનાર બંગાળીઓને લાગી રહ્યું હતું કે, “દીદી રસ્તો ભૂલી ગઈ છે અને ફક્ત મુસ્લિમોને સત્તામાં રહેવા માટે ખુશ કરે છે.” બસ, આ જ તકનો લાભ ભાજપે લઇ ધ્રુવીકરણનો માર્ગ પસંદ કર્યો અને બંગાળ ઉપર જીત મેળવી. આ … Continue reading સત્તા વિરોધી લહેરનો લાભ લઈ ભાજપ ધાર્મિક ધ્રુવીકરણના માર્ગે ચાલ્યું અને બંગાળ જીત્યું